આમ તો જોવા જઈએ તો ગુજરાતી ભાષા બોલવામાં બહુ સરળ લાગે છે પણ તેને લખવામાં બહુ કઠિનાઈ નો સામનો કરવો પડે છે ઘણી વખત સરળ લાગતી વસ્તુ પણ મુશ્કેલી રૂપ બને છે એટલે જ સૌપ્રથમ આપણે એને સાંભળવી જોઈએ પછી તેને લખવી જોઈએ અને પછી તેને પછી તેને વાંચવું જોઈએ અને છેલ્લે તમારે એને મોઢે બોલતા શીખવું જોઈએ.
ગુજરાતી ભાષા શીખવી હોય તો તો તેના માટે ચાર સરળ રીત છે.
૧) શ્રવણ એટલે કે સાંભળવું
૨) લખવું
૩) વાંચવું
૪) અને છેલ્લે બોલવું.
આ ચાર રીતે આપણે કોઈપણ ભાષાને સરળતાથી શીખી શકીએ છીએ.
આપણે સૌ પ્રથમ ગુજરાતી ભાષામાં કક્કો શીખતા પહેલા તેના સ્વર અને વ્યંજન વિશે આપણે જાણીએ.
ગુજરાતી ભાષામાં કક્કો એટલે સ્વર અને વ્યંજન ના મેળાપથી જે શબ્દો બને છે તેને કક્કો કહે છે.
કક્કો લખવા માટે સૌપ્રથમ આપણે તેના પ્રતિક રૂપ ચિન્હો એટલે કે સ્વર અને વ્યંજનને લગાવવામાં આવતા ચિન્હોને કક્કો કહેવામાં આવે છે.
તો આપણે સૌ પ્રથમ કક્કો લખતા પહેલા તેની માત્રાઓ વિશે જાણીએ -
| - ગુજરાતી ભાષામાં આને આપણે કાનો કહીએ છીએ
ઇ










